શ્રી હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાથી ભય, રોગ અને સંકટ દૂર થાય છે.
શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી બળ, બુદ્ધિ અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે.
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરણ સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહો કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરણ વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઉ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુણિ અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
આપન તેજ સમ્હારો આપે ।
તીનો લોક હાંક તે કાંપે ॥
ભૂત પિશાચ નિકટ નહિં આવૈ ।
મહાવીર જબ નામ સુનાવૈ ॥
નાસે રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમંત બિરા ॥
સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ॥
સબ પર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥
ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥
સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ બર દીન જાનકી માતા ॥
રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ ।
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ॥
અંત કાલ રઘુબર પુર જાઈ ।
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ઔર દેવતા ચિત ન ધરઈ ।
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમંત બલવીરા ॥
જય જય જય હનુમાન ગોસાઈ ।
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ ॥
જો સતબાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદિ મહા સુખ હોઈ ॥
જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
॥ દોહા ॥
તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહં ડેરા ॥
પવન તનય સંકટ હરન ।
મંગલ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત ।
હૃદય બસહુ સુરભૂપ ॥
॥ જયકાર ॥
॥ સિયાવર રામચંદ્ર કી જય ॥
॥ પવનસૂત હનુમાન કી જય ॥
॥ ઉમાપતિ મહાદેવ કી જય ॥
॥ બોલો ભાઈ સબ સંતન કી જય ॥
