Home 1

Nitya Path

નિત્ય પાઠની પરંપરાને જીવંત રાખવા માટે એક સરળ જગ્યા — જ્યાં ભક્તિ, શાંતિ અને શ્રદ્ધા સાથે પાઠ કરી શકો.

Nitya Path એ માત્ર એક વેબસાઇટ નથી — તે નિત્ય પાઠની એ પરંપરાની એક નાની યાદ છે, જે ઘણા ઘરોમાં સવારે શાંતિથી શરૂ થાય છે. બાળપણમાં જેમ આપણે ઘરમાં માતા-પિતા અથવા દાદા-દાદીને ભક્તિપૂર્વક પાઠ કરતા જોયા હોય, તેવી જ ભાવના ફરી જીવંત થાય એ માટે NityaPath બનાવવામાં આવી છે. આજના સમયમાં ઘણી devotional websites પર ads અને distractions હોય છે, પરંતુ અહીં પ્રયત્ન છે એક clean, ad-free space બનાવવાનો — જ્યાં તમે શાંતિથી બેસીને ચાલીસા, આરતી અને સ્તોત્રનો પાઠ કરી શકો અને રોજિંદા જીવનમાં થોડી શાંતિ અને આત્મિક શક્તિ અનુભવી શકો.

અમારો વિશ્વાસ છે કે નિત્ય પાઠ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ મનને શાંત, સ્થિર અને શક્તિશાળી બનાવવાનો એક સરળ માર્ગ છે. જો NityaPath તમને રોજ થોડા મિનિટ માટે પણ ભક્તિ અને શાંતિ સાથે જોડે, તો અમારી આ નાની પહેલ સફળ માનશો.

દૈનિક શાંતિ, શ્રદ્ધા અને ભક્તિ માટે

નિત્ય પાઠ સંગ્રહ

હનુમાન અષ્ટોત્તર શત નામાવળી (૧૦૮ નામ)

હનુમાન અષ્ટોત્તર શત નામાવળી ભગવાન હનુમાનજીના ૧૦૮ પવિત્ર નામોનો સમૂહ છે. આ નામોનું ભક્તિપૂર્વક સ્મરણ અથવા જપ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે, ભય…

Read More

શ્રી વેંકટેશ્વર સ્તોત્રમ્

શ્રી વેંકટેશ્વર સ્તોત્રમ્ ભગવાન તિરુપતિ બાલાજી એટલે કે શ્રી વેંકટેશ્વર સ્વામીની સ્તુતિમાં રચાયેલ પવિત્ર સ્તોત્ર છે. આ સ્તોત્રનો ભક્તિપૂર્વક પાઠ કરવાથી ભગવાન વેંકટેશ્વરની કૃપા…

Read More

શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ્

શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહિમાવાન સ્તોત્રોમાંનું એક છે. મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ભગવાન વિષ્ણુના હજાર પવિત્ર નામોનો…

Read More

શ્રી હરિ સ્તોત્રમ્

શ્રી હરિ સ્તોત્રમ્ ભગવાન વિષ્ણુની સ્તુતિમાં રચાયેલ એક સુંદર અષ્ટક સ્તોત્ર છે. આ સ્તોત્રનું પાઠન ભક્તિભાવથી કરવાથી મનમાં શાંતિ, ભક્તિ અને ભગવાન શ્રીહરિની કૃપા…

Read More

જગન્નાથાષ્ટકમ્ પાઠ

જગન્નાથાષ્ટકમ્ આદિ શંકરાચાર્ય દ્વારા રચાયેલ ભગવાન જગન્નાથની સ્તુતિમાં એક પવિત્ર સ્તોત્ર છે. ભક્તિભાવથી આ સ્તોત્રનો પાઠ કરવાથી મનમાં શાંતિ, ભક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા…

Read More

શનિ ચાલીસા

શનિ ચાલીસા ભગવાન શનિદેવની સ્તુતિમાં રચાયેલ એક પવિત્ર ભક્તિ સ્તોત્ર છે. ભક્તિભાવથી શનિ ચાલીસાનો પાઠ કરવાથી જીવનમાં શાંતિ, ધૈર્ય અને શનિદોષથી રાહત મળે છે.…

Read More

શ્રી દુર્ગા ચાલીસા

॥ દોહા ॥ નમો નમો દુર્ગે સુખ કરની ।નમો નમો અંબે દુઃખ હરની ॥ ૧ ॥ નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી ।તિહૂ લોક ફૈલી ઉજિયારી…

Read More

મધુરાષ્ટકમ્

મધુરાષ્ટકમ્ એ શ્રીકૃષ્ણની અતિ મધુર લીલા, સ્વરૂપ અને સ્વભાવનું ભાવસભર સ્તોત્ર છે. આ અષ્ટકમાં ભગવાન શ્રીકૃષ્ણના વચન, ચરણ, હાસ્ય, લીલા અને સમગ્ર અસ્તિત્વને “મધુર”…

Read More

શ્રી યમુનાષ્ટક

શ્રી યમુનાષ્ટક શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચાયેલ અતિ પવિત્ર વૈષ્ણવ સ્તોત્ર છે. શ્રી યમુનાજી શ્રીકૃષ્ણની અતિ પ્રિય છે અને વૈષ્ણવ પરંપરામાં તેમને ભક્તિ, પવિત્રતા અને…

Read More

શિવ ચાલીસા

શ્રી શિવ ચાલીસા ભગવાન શિવની અતિ પવિત્ર અને શક્તિશાળી સ્તુતિ છે. નિયમિત શ્રદ્ધાપૂર્વક શિવ ચાલીસાનો પાઠ કરવાથી માનસિક શાંતિ, દુઃખમાંથી મુક્તિ અને જીવનમાં સ્થિરતા…

Read More

ગાયત્રી ચાલીસા

શ્રી ગાયત્રી ચાલીસા મા ગાયત્રીના મહિમાનું વર્ણન કરતું પવિત્ર સ્તોત્ર છે. નિયમિત પાઠ કરવાથી બુદ્ધિ, વિદ્યા, આત્મિક તેજ, શાંતિ અને જીવનમાં સકારાત્મક શક્તિનો વિકાસ…

Read More

શ્રી ગણેશ ચાલીસા

શ્રી ગણેશ ચાલીસા ભગવાન શ્રી ગણેશજીની સ્તુતિ માટે રચાયેલ એક અત્યંત પવિત્ર અને લોકપ્રિય સ્તોત્ર છે. આ ચાલીસાનું નિયમિત પાઠ કરવાથી બુદ્ધિ, વિવેક, સુખ-સમૃદ્ધિ…

Read More

હનુમાન ચાલીસા

શ્રી હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાથી ભય, રોગ અને સંકટ દૂર થાય છે.શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી બળ, બુદ્ધિ અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે. ॥ દોહા…

Read More

ભક્તોની લાગણીઓ

Nitya Path સાથેનો અનુભવ