શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહિમાવાન સ્તોત્રોમાંનું એક છે. મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ભગવાન વિષ્ણુના હજાર પવિત્ર નામોનો ઉપદેશ આપ્યો હતો. આ સ્તોત્રનો પાઠ કરવાથી મનમાં શાંતિ, ભયનો નાશ અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે.
ઓં શુક્લાંબરધરં વિષ્ણું શશિવર્ણં ચતુર્ભુજમ્ ।
પ્રસન્નવદનં ધ્યાયેત્ સર્વવિઘ્નોપશાંતયે ॥ ૧ ॥
યસ્ય દ્વિરદવક્ત્રાદ્યાઃ પારિષદ્યાઃ પરઃ શતમ્ ।
વિઘ્નં નિઘ્નંતિ સતતં વિષ્વક્સેનં તમાશ્રયે ॥ ૨ ॥
॥ પૂર્વ પીઠિકા ॥
વ્યાસં વસિષ્ઠનપ્તારં શક્તેઃ પૌત્રમકલ્મષમ્ ।
પરાશરાત્મજં વંદે શુકતાતં તપોનિધિમ્ ॥ ૩ ॥
વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે ।
નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ ॥ ૪ ॥
અવિકારાય શુદ્ધાય નિત્યાય પરમાત્મને ।
સદૈકરૂપરૂપાય વિષ્ણવે સર્વજિષ્ણવે ॥ ૫ ॥
યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસારબંધનાત્ ।
વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે ॥ ૬ ॥
ઓં નમો વિષ્ણવે પ્રભવિષ્ણવે ।
॥ શ્રી વૈશંપાયન ઉવાચ ॥
શ્રુત્વા ધર્માનશેષેણ પાવનાનિ ચ સર્વશઃ ।
યુધિષ્ઠિરઃ શાંતનવં પુનરેવાભ્યભાષત ॥ ૭ ॥
॥ યુધિષ્ઠિર ઉવાચ ॥
કિમેકં દૈવતં લોકે કિં વાઽપ્યેકં પરાયણમ્ ।
સ્તુવંતઃ કં કમર્ચંતઃ પ્રાપ્નુયુર્માનવાઃ શુભમ્ ॥ ૮ ॥
કો ધર્મઃ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ ।
કિં જપન્મુચ્યતે જંતુર્જન્મસંસારબંધનાત્ ॥ ૯ ॥
॥ શ્રી ભીષ્મ ઉવાચ ॥
જગત્પ્રભું દેવદેવમનંતં પુરુષોત્તમમ્ ।
સ્તુવન્નામસહસ્રેણ પુરુષઃ સતતોત્થિતઃ ॥ ૧૦ ॥
તમેવ ચાર્ચયન્નિત્યં ભક્ત્યા પુરુષમવ્યયમ્ ।
ધ્યાયન્સ્તુવન્નમસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ ॥ ૧૧ ॥
અનાદિનિધનં વિષ્ણું સર્વલોકમહેશ્વરમ્ ।
લોકાધ્યક્ષં સ્તુવન્નિત્યં સર્વદુઃખાતિગો ભવેત્ ॥ ૧૨ ॥
બ્રહ્મણ્યં સર્વધર્મજ્ઞં લોકાનાં કીર્તિવર્ધનમ્ ।
લોકનાથં મહદ્ભૂતં સર્વભૂતભવોદ્ભવમ્ ॥ ૧૩ ॥
એષ મે સર્વધર્માણાં ધર્મોઽધિકતમો મતઃ ।
યદ્ભક્ત્યા પુંડરીકાક્ષં સ્તવૈરર્ચેન્નરઃ સદા ॥ ૧૪ ॥
પરમં યો મહત્તેજઃ પરમં યો મહત્તપઃ ।
પરમં યો મહદ્બ્રહ્મ પરમં યઃ પરાયણમ્ ॥ ૧૫ ॥
પવિત્રાણાં પવિત્રં યો મંગળાનાં ચ મંગળમ્ ।
દૈવતં દેવતાનાં ચ ભૂતાનાં યોઽવ્યયઃ પિતા ॥ ૧૬ ॥
યતઃ સર્વાણિ ભૂતાનિ ભવંત્યાદિયુગાગમે ।
યસ્મિંશ્ચ પ્રળયં યાંતિ પુનરેવ યુગક્ષયે ॥ ૧૭ ॥
તસ્ય લોકપ્રધાનસ્ય જગન્નાથસ્ય ભૂપતે ।
વિષ્ણોર્નામસહસ્રં મે શૃણુ પાપભયાપહમ્ ॥ ૧૮ ॥
યાનિ નામાનિ ગૌણાનિ વિખ્યાતાનિ મહાત્મનઃ ।
ઋષિભિઃ પરિગીતાનિ તાનિ વક્ષ્યામિ ભૂતયે ॥ ૧૯ ॥
ઋષિર્નામ્નાં સહસ્રસ્ય વેદવ્યાસો મહામુનિઃ ।
છંદોઽનુષ્ટુપ્ તથા દેવો ભગવાન્ દેવકીસુતઃ ॥ ૨૦ ॥
અમૃતાંશૂદ્ભવો બીજં શક્તિર્દેવકિનંદનઃ ।
ત્રિસામા હૃદયં તસ્ય શાંત્યર્થે વિનિયુજ્યતે ॥ ૨૧ ॥
વિષ્ણું જિષ્ણું મહાવિષ્ણું પ્રભવિષ્ણું મહેશ્વરમ્ ।
અનેકરૂપદૈત્યાંતં નમામિ પુરુષોત્તમમ્ ॥ ૨૨ ॥
॥ પૂર્વન્યાસઃ ॥
અસ્ય શ્રી વિષ્ણોર્દિવ્ય સહસ્રનામ સ્તોત્ર મહામંત્રસ્ય ।
શ્રી વેદવ્યાસો ભગવાન્ ઋષિઃ ।
અનુષ્ટુપ્ છંદઃ ।
શ્રીમહાવિષ્ણુઃ પરમાત્મા શ્રીમન્નારાયણો દેવતા ।
અમૃતાંશૂદ્ભવો ભાનુરિતિ બીજમ્ ।
દેવકીનંદનઃ સ્રષ્ટેતિ શક્તિઃ ।
ઉદ્ભવઃ ક્ષોભણો દેવ ઇતિ પરમોમંત્રઃ ।
શંખભૃન્નંદકી ચક્રીતિ કીલકમ્ ।
શાર્ઙ્ગધન્વા ગદાધર ઇત્યસ્ત્રમ્ ।
રથાંગપાણિ રક્ષોભ્ય ઇતિ નેત્રમ્ ।
ત્રિસામા સામગઃ સામેતિ કવચમ્ ।
આનંદં પરબ્રહ્મેતિ યોનિઃ ।
ઋતુસ્સુદર્શનઃ કાલ ઇતિ દિગ્બંધઃ ।
શ્રીવિશ્વરૂપ ઇતિ ધ્યાનમ્ ।
શ્રી મહાવિષ્ણુ પ્રીત્યર્થે સહસ્રનામ જપે પારાયણે વિનિયોગઃ ।
॥ કરન્યાસઃ ॥
વિશ્વં વિષ્ણુર્વષટ્કાર ઇત્યંગુષ્ઠાભ્યાં નમઃ ।
અમૃતાંશૂદ્ભવો ભાનુરિતિ તર્જનીભ્યાં નમઃ ।
બ્રહ્મણ્યો બ્રહ્મકૃદ્બ્રહ્મેતિ મધ્યમાભ્યાં નમઃ ।
સુવર્ણબિંદુરક્ષોભ્ય ઇતિ અનામિકાભ્યાં નમઃ ।
નિમિષોઽનિમિષઃ સ્રગ્વીતિ કનિષ્ઠિકાભ્યાં નમઃ ।
રથાંગપાણિ રક્ષોભ્ય ઇતિ કરતલ કરપૃષ્ઠાભ્યાં નમઃ ।
॥ અંગન્યાસઃ ॥
સુવ્રતઃ સુમુખઃ સૂક્ષ્મ ઇતિ જ્ઞાનાય હૃદયાય નમઃ ।
સહસ્રમૂર્તિઃ વિશ્વાત્મા ઇતિ ઐશ્વર્યાય શિરસે સ્વાહા ।
સહસ્રાર્ચિઃ સપ્તજિહ્વ ઇતિ શક્ત્યૈ શિખાયૈ વષટ્ ।
ત્રિસામા સામગસ્સામેતિ બલાય કવચાય હું ।
રથાંગપાણિ રક્ષોભ્ય ઇતિ નેત્રાભ્યાં વૌષટ્ ।
શાર્ઙ્ગધન્વા ગદાધર ઇતિ વીર્યાય અસ્ત્રાયફટ્ ।
ઋતુઃ સુદર્શનઃ કાલ ઇતિ દિગ્બંધઃ ।
॥ ધ્યાનમ્ ॥
ક્ષીરોદન્વત્પ્રદેશે શુચિમણિવિલસત્સૈકતે મૌક્તિકાનાં
માલાક્લૃપ્તાસનસ્થઃ સ્ફટિકમણિનિભૈર્મૌક્તિકૈર્મંડિતાંગઃ ।
શુભ્રૈરભ્રૈરદભ્રૈરુપરિવિરચિતૈર્મુક્તપીયૂષવર્ષૈઃ
આનંદી નઃ પુનીયાદરિનલિનગદાશંખપાણિર્મુકુંદઃ ॥ ૧ ॥
ભૂઃ પાદૌ યસ્ય નાભિર્વિયદસુરનિલશ્ચંદ્રસૂર્યૌ ચ નેત્રે
કર્ણાવાશાઃ શિરોદ્યૌર્મુખમપિ દહનો યસ્ય વાસ્તેયમબ્ધિઃ ।
અંતઃસ્થં યસ્ય વિશ્વં સુરનરખગગોભોગિગંધર્વદૈત્યૈઃ
ચિત્રં રમ્યતે તં ત્રિભુવનવપુષં વિષ્ણુમીશં નમામિ ॥ ૨ ॥
ઓં નમો ભગવતે વાસુદેવાય ।
શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ્ ।
લક્ષ્મીકાંતં કમલનયનં યોગિહૃદ્ધ્યાનગમ્યમ્
વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥ ૩ ॥
મેઘશ્યામં પીતકૌશેયવાસં
શ્રીવત્સાંકં કૌસ્તુભોદ્ભાસિતાંગમ્ ।
પુણ્યોપેતં પુંડરીકાયતાક્ષં
વિષ્ણું વંદે સર્વલોકૈકનાથમ્ ॥ ૪ ॥
નમઃ સમસ્તભૂતાનામાદિભૂતાય ભૂભૃતે ।
અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે ॥ ૫ ॥
સશંખચક્રં સકિરીટકુંડલં
સપીતવસ્ત્રં સરસીરુહેક્ષણમ્ ।
સહારવક્ષઃસ્થલશોભિકૌસ્તુભં
નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ્ ॥ ૬ ॥
છાયાયાં પારિજાતસ્ય હેમસિંહાસનોપરિ ।
આસીનમંબુદશ્યામમાયતાક્ષમલંકૃતમ્ ॥ ૭ ॥
ચંદ્રાનનં ચતુર્બાહું શ્રીવત્સાંકિતવક્ષસમ્ ।
રુક્મિણીસત્યભામાભ્યાં સહિતં કૃષ્ણમાશ્રયે ॥ ૮ ॥
॥ પંચપૂજા ॥
લં – પૃથિવ્યાત્મને ગંધં સમર્પયામિ ।
હં – આકાશાત્મને પુષ્પૈઃ પૂજયામિ ।
યં – વાય્વાત્મને ધૂપમાઘ્રાપયામિ ।
રં – અગ્ન્યાત્મને દીપં દર્શયામિ ।
વં – અમૃતાત્મને નૈવેદ્યં નિવેદયામિ ।
સં – સર્વાત્મને સર્વોપચારપૂજા નમસ્કારાન્ સમર્પયામિ ।
॥ સ્તોત્રમ્ ॥
હરિઃ ઓમ્ ।
વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ ।
ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ॥ ૧ ॥
પૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમાગતિઃ ।
અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોઽક્ષર એવ ચ ॥ ૨ ॥
યોગો યોગવિદાં નેતા પ્રધાનપુરુષેશ્વરઃ ।
નારસિંહવપુઃ શ્રીમાન્કેશવઃ પુરુષોત્તમઃ ॥ ૩ ॥
સર્વઃ શર્વઃ શિવઃ સ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ ।
સંભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ ॥ ૪ ॥
સ્વયંભૂઃ શંભુરાદિત્યઃ પુષ્કરાક્ષો મહાસ્વનઃ ।
અનાદિનિધનો ધાતા વિધાતા ધાતુરુત્તમઃ ॥ ૫ ॥
અપ્રમેયો હૃષીકેશઃ પદ્મનાભોઽમરપ્રભુઃ ।
વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠઃ સ્થવિરો ધ્રુવઃ ॥ ૬ ॥
અગ્રાહ્યઃ શાશ્વતઃ કૃષ્ણો લોહિતાક્ષઃ પ્રતર્દનઃ ।
પ્રભૂતસ્ત્રિકકુબ્ધામ પવિત્રં મંગળં પરમ્ ॥ ૭ ॥
ઈશાનઃ પ્રાણદઃ પ્રાણો જ્યેષ્ઠઃ શ્રેષ્ઠઃ પ્રજાપતિઃ ।
હિરણ્યગર્ભો ભૂગર્ભો માધવો મધુસૂદનઃ ॥ ૮ ॥
ઈશ્વરો વિક્રમી ધન્વી મેધાવી વિક્રમઃ ક્રમઃ ।
અનુત્તમો દુરાધર્ષઃ કૃતજ્ઞઃ કૃતિરાત્મવાન્ ॥ ૯ ॥
સુરેશઃ શરણં શર્મ વિશ્વરેતાઃ પ્રજાભવઃ ।
અહઃ સંવત્સરો વ્યાળઃ પ્રત્યયઃ સર્વદર્શનઃ ॥ ૧૦ ॥
અજઃ સર્વેશ્વરઃ સિદ્ધઃ સિદ્ધિઃ સર્વાદિરચ્યુતઃ ।
વૃષાકપિરમેયાત્મા સર્વયોગવિનિઃસૃતઃ ॥ ૧૧ ॥
વસુર્વસુમનાઃ સત્યઃ સમાત્મા સંમિતઃ સમઃ ।
અમોઘઃ પુંડરીકાક્ષો વૃષકર્મા વૃષાકૃતિઃ ॥ ૧૨ ॥
રુદ્રો બહુશિરા બભ્રુર્વિશ્વયોનિઃ શુચિશ્રવાઃ ।
અમૃતઃ શાશ્વતસ્થાણુર્વરારોહો મહાતપાઃ ॥ ૧૩ ॥
સર્વગઃ સર્વવિદ્ભાનુર્વિષ્વક્સેનો જનાર્દનઃ ।
વેદો વેદવિદવ્યંગો વેદાંગો વેદવિત્કવિઃ ॥ ૧૪ ॥
લોકાધ્યક્ષઃ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષઃ કૃતાકૃતઃ ।
ચતુરાત્મા ચતુર્વ્યૂહશ્ચતુર્દંષ્ટ્રશ્ચતુર્ભુજઃ ॥ ૧૫ ॥
ભ્રાજિષ્ણુર્ભોજનં ભોક્તા સહિષ્ણુર્જગદાદિજઃ ।
અનઘો વિજયો જેતા વિશ્વયોનિઃ પુનર્વસુઃ ॥ ૧૬ ॥
ઉપેન્દ્રો વામનઃ પ્રાંશુરમોઘઃ શુચિરૂર્જિતઃ ।
અતીન્દ્રઃ સંગ્રહઃ સર્ગો ધૃતાત્મા નિયમો યમઃ ॥ ૧૭ ॥
વેદ્યો વૈદ્યઃ સદાયોગી વીરહા માધવો મધુઃ ।
અતીન્દ્રિયો મહામાયો મહોત્સાહો મહાબલઃ ॥ ૧૮ ॥
મહાબુદ્ધિર્મહાવીર્યો મહાશક્તિર્મહાદ્યુતિઃ ।
અનિર્દેશ્યવપુઃ શ્રીમાનમેયાત્મા મહાદ્રિધૃક્ ॥ ૧૯ ॥
મહેષ્વાસો મહીભર્તા શ્રીનિવાસઃ સતાં ગતિઃ ।
અનિરુદ્ધઃ સુરાનન્દો ગોવિન્દો ગોવિદાં પતિઃ ॥ ૨૦ ॥
મરીચિર્દમનો હંસઃ સુપર્ણો ભુજગોત્તમઃ ।
હિરણ્યનાભઃ સુતપાઃ પદ્મનાભઃ પ્રજાપતિઃ ॥ ૨૧ ॥
અમૃત્યુઃ સર્વદૃક્ સિંહઃ સન્ધાતા સન્ધિમાન્ સ્થિરઃ ।
અજો દુર્મર્ષણઃ શાસ્તા વિશ્રુતાત્મા સુરારિહા ॥ ૨૨ ॥
ગુરુર્ગુરુતમો ધામ સત્યઃ સત્યપરાક્રમઃ ।
નિમિષોઽનિમિષઃ સ્રગ્વી વાચસ્પતિરુદારધીઃ ॥ ૨૩ ॥
અગ્રણીગ્રામણીઃ શ્રીમાન્ ન્યાયો નેતા સમીરણઃ ।
સહસ્રમૂર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષઃ સહસ્રપાત્ ॥ ૨૪ ॥
આવર્તનો નિવૃત્તાત્મા સંવૃતઃ સંપ્રમર્દનઃ ।
અહઃ સંવર્તકો વહ્નિરનિલો ધરણીધરઃ ॥ ૨૫ ॥
સુપ્રસાદઃ પ્રસન્નાત્મા વિશ્વધૃગ્વિશ્વભુગ્વિભુઃ ।
સત્કર્તા સત્કૃતઃ સાધુર્જહ્નુર્નારાયણો નરઃ ॥ ૨૬ ॥
અસંખ્યેયોઽપ્રમેયાત્મા વિશિષ્ટઃ શિષ્ટકૃચ્છુચિઃ ।
સિદ્ધાર્થઃ સિદ્ધસંકલ્પઃ સિદ્ધિદઃ સિદ્ધિસાધનઃ ॥ ૨૭ ॥
વૃષાહી વૃષભો વિષ્ણુર્વૃષપર્વા વૃષોદરઃ ।
વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્તઃ શ્રુતિસાગરઃ ॥ ૨૮ ॥
સુભુજો દુર્ધરો વાગ્મી મહેન્દ્રો વસુદો વસુઃ ।
નૈકરૂપો બૃહદ્રૂપઃ શિપિવિષ્ટઃ પ્રકાશનઃ ॥ ૨૯ ॥
ઓજસ્તેજોદ્યુતિધરઃ પ્રકાશાત્મા પ્રતાપનઃ ।
ઋદ્ધઃ સ્પષ્ટાક્ષરો મંત્રશ્ચન્દ્રાંશુર્ભાસ્કરદ્યુતિઃ ॥ ૩૦ ॥
અમૃતાંશૂદ્ભવો ભાનુઃ શશબિન્દુઃ સુરેશ્વરઃ ।
ઔષધં જગતઃ સેતુઃ સત્યધર્મપરાક્રમઃ ॥ ૩૧ ॥
ભૂતભવ્યભવન્નાથઃ પવનઃ પાવનોઽનલઃ ।
કામહા કામકૃત્કાન્તઃ કામઃ કામપ્રદઃ પ્રભુઃ ॥ ૩૨ ॥
યુગાદિકૃദ્યુગાવર્તો નૈકમાયો મહાશનઃ ।
અદૃશ્યો વ્યક્તરૂપશ્ચ સહસ્રજિદનન્તજિત્ ॥ ૩૩ ॥
ઇષ્ટોઽવિશિષ્ટઃ શિષ્ટેષ્ટઃ શિખણ્ડી નહુષો વૃષઃ ।
ક્રોધહા ક્રોધકૃત્કર્તા વિશ્વબાહુર્મહીધરઃ ॥ ૩૪ ॥
અચ્યુતઃ પ્રથિતઃ પ્રાણઃ પ્રાણદો વાસવાનુજઃ ।
અપાંનિધિરધિષ્ઠાનમપ્રમત્તઃ પ્રતિષ્ઠિતઃ ॥ ૩૫ ॥
સ્કન્દઃ સ્કન્દધરો ધુર્યો વરદો વાયુવાહનઃ ।
વાસુદેવો બૃહદ્ભાનુરાદિદેવઃ પુરન્ધરઃ ॥ ૩૬ ॥
અશોકસ્તારણસ્તારઃ શૂરઃ શૌરિર્જનેશ્વરઃ ।
અનુકૂલઃ શતાવર્તઃ પદ્મી પદ્મનિભેક્ષણઃ ॥ ૩૭ ॥
પદ્મનાભોઽરવિન્દાક્ષઃ પદ્મગર્ભઃ શરીરભૃત્ ।
મહર્ધિરૃદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજઃ ॥ ૩૮ ॥
અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ ।
સર્વલક્ષણલક્ષણ્યો લક્ષ્મીવાન્ સમિતિઞ્જયઃ ॥ ૩૯ ॥
વિક્ષરો રોહિતો માર્ગો હેતુર્દામોદરઃ સહઃ ।
મહીધરો મહાભાગો વેગવાનમિતાશનઃ ॥ ૪૦ ॥
ઉદ્ભવઃ ક્ષોભણો દેવઃ શ્રીગર્ભઃ પરમેશ્વરઃ ।
કરણં કારણં કર્તા વિકર્તા ગહનો ગુહઃ ॥ ૪૧ ॥
વ્યવસાયો વ્યવસ્થાનઃ સંસ્થાનઃ સ્થાનદો ધ્રુવઃ ।
પરર્ધિઃ પરમસ્પષ્ટઃ તુષ્ટઃ પુષ્ટઃ શુભેક્ષણઃ ॥ ૪૨ ॥
રામો વિરામો વિરજો માર્ગો નેયો નયોઽનયઃ ।
વીરઃ શક્તિમતાં શ્રેષ્ઠો ધર્મો ધર્મવિદુત્તમઃ ॥ ૪૩ ॥
વૈકુણ્ઠઃ પુરુષઃ પ્રાણઃ પ્રાણદઃ પ્રણવઃ પૃથુઃ ।
હિરણ્યગર્ભઃ શત્રુઘ્નો વ્યાપ્તો વાયુરધોક્ષજઃ ॥ ૪૪ ॥
ઋતુઃ સુદર્શનઃ કાલઃ પરમેષ્ઠી પરિગ્રહઃ ।
ઉગ્રઃ સંવત્સરો દક્ષો વિશ્રામો વિશ્વદક્ષિણઃ ॥ ૪૫ ॥
વિસ્તારઃ સ્થાવરસ્થાણુઃ પ્રમાણં બીજમવ્યયમ્ ।
અર્થોઽનર્થો મહાકોશો મહાભોગો મહાધનઃ ॥ ૪૬ ॥
અનિર્વિણ્ણઃ સ્થવિષ્ઠો ભૂર્ધર્મયૂપો મહામખઃ ।
નક્ષત્રનેમિર્નક્ષત્રી ક્ષમઃ ક્ષામઃ સમીહનઃ ॥ ૪૭ ॥
યજ્ઞ ઇજ્યો મહેજ્યશ્ચ ક્રતુઃ સત્રં સતાં ગતિઃ ।
સર્વદર્શી વિમુક્તાત્મા સર્વજ્ઞો જ્ઞાનમુત્તમમ્ ॥ ૪૮ ॥
સુવ્રતઃ સુમુખઃ સૂક્ષ્મઃ સુઘોષઃ સુખદઃ સુહૃત્ ।
મનોહરો જિતક્રોધો વીરબાહુર્વિદારણઃ ॥ ૪૯ ॥
સ્વાપનઃ સ્વવશો વ્યાપી નૈકાત્મા નૈકકર્મકૃત્ ।
વત્સરો વત્સલો વત્સી રત્નગર્ભો ધનેશ્વરઃ ॥ ૫૦ ॥
ધર્મગુબ્ધર્મકૃદ્ધર્મી સદસત્ક્ષરમક્ષરમ્ ।
અવિજ્ઞાતા સહસ્રાંશુર્વિધાતા કૃતલક્ષણઃ ॥ ૫૧ ॥
ગભસ્તિનેમિઃ સત્ત્વસ્થઃ સિંહો ભૂતમહેશ્વરઃ ।
આદિદેવો મહાદેવો દેવેશો દેવભૃદ્ગુરુઃ ॥ ૫૨ ॥
ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્યઃ પુરાતનઃ ।
શરીરભૂતભૃદ્ભોક્તા કપીન્દ્રો ભૂરિદક્ષિણઃ ॥ ૫૩ ॥
સોમપોઽમૃતપઃ સોમઃ પુરુજિત્પુરુસત્તમઃ ।
વિનયો જયઃ સત્યસન્ધો દાશાર્હઃ સાત્વતાં પતિઃ ॥ ૫૪ ॥
જીવો વિનયિતા સાક્ષી મુકુન્દોઽમિતવિક્રમઃ ।
અમ્ભોનિધિરનન્તાત્મા મહોદધિશયોઽન્તકઃ ॥ ૫૫ ॥
અજો મહાર્હઃ સ્વાભાવ્યો જિતામિત્રઃ પ્રમોદનઃ ।
આનન્દો નન્દનો નન્દઃ સત્યધર્મા ત્રિવિક્રમઃ ॥ ૫૬ ॥
મહર્ષિઃ કપિલાચાર્યઃ કૃતજ્ઞો મેદિનીપતિઃ ।
ત્રિપદસ્ત્રિદશાધ્યક્ષો મહાશૃઙ્ગઃ કૃતાન્તકૃત્ ॥ ૫૭ ॥
મહાવરાહો ગોવિન્દઃ સુષેણઃ કનકાંગદી ।
ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્રગદાધરઃ ॥ ૫૮ ॥
વેધાઃ સ્વાંગોઽજિતઃ કૃષ્ણો દૃઢઃ સંકર્ષણોઽચ્યુતઃ ।
વરુણો વારુણો વૃક્ષઃ પુષ્કરાક્ષો મહામનાઃ ॥ ૫૯ ॥
ભગવાન્ ભગહાઽનન્દી વનમાલી હલાયુધઃ ।
આદિત્યો જ્યોતિરાદિત્યઃ સહિષ્ણુર્ગતિસત્તમઃ ॥ ૬૦ ॥
સુધન્વા ખણ્ડપરશુર્દારુણો દ્રવિણપ્રદઃ ।
દિવઃસ્પૃક્ સર્વદૃગ્વ્યાસો વાચસ્પતિરયોનિજઃ ॥ ૬૧ ॥
ત્રિસામા સામગઃ સામ નિર્વાણં ભેષજં ભિષક્ ।
સંન્યાસકૃચ્છમઃ શાન્તો નિષ્ઠા શાન્તિઃ પરાયણમ્ ॥ ૬૨ ॥
શુભાઙ્ગઃ શાન્તિદઃ સ્રષ્ટા કુમુદઃ કુવલેશયઃ ।
ગોહિતો ગોપતિર્ગોપ્તા વૃષભાક્ષો વૃષપ્રિયઃ ॥ ૬૩ ॥
અનિવર્તી નિવૃત્તાત્મા સંક્ષેપ્તા ક્ષેમકૃચ્છિવઃ ।
શ્રીવત્સવક્ષાઃ શ્રીવાસઃ શ્રીપતિઃ શ્રીમતાં વરઃ ॥ ૬૪ ॥
શ્રીદઃ શ્રીશઃ શ્રીનિવાસઃ શ્રીનિધિઃ શ્રીવિભાવનઃ ।
શ્રીધરઃ શ્રીકરઃ શ્રેયઃ શ્રીમાઁલ્લોકત્રયાશ્રયઃ ॥ ૬૫ ॥
સ્વક્ષઃ સ્વઙ્ગઃ શતાનન્દો નન્દિર્જ્યોતિર્ગણેશ્વરઃ ।
વિજિતાત્માઽવિધેયાત્મા સત્કીર્તિચ્છિન્નસંશયઃ ॥ ૬૬ ॥
ઉદીર્ણઃ સર્વતશ્ચક્ષુરનીશઃ શાશ્વતસ્થિરઃ ।
ભૂશયો ભૂષણો ભૂતિર્વિશોકઃ શોકનાશનઃ ॥ ૬૭ ॥
અર્ચિષ્માનર્ચિતઃ કુમ્ભો વિશુદ્ધાત્મા વિશોધનઃ ।
અનિરુદ્ધોઽપ્રતિરથઃ પ્રદ્યુમ્નોઽમિતવિક્રમઃ ॥ ૬૮ ॥
કાલનેમિનિહા વીરઃ શૌરિઃ શૂરજનેશ્વરઃ ।
ત્રિલોકાત્મા ત્રિલોકેશઃ કેશવઃ કેશિહા હરિઃ ॥ ૬૯ ॥
કામદેવઃ કામપાલઃ કામી કાન્તઃ કૃતાગમઃ ।
અનિર્દેશ્યવપુર્વિષ્ણુર્વીરોઽનન્તો ધનંજયઃ ॥ ૭૦ ॥
બ્રહ્મણ્યો બ્રહ્મકૃદ્બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મવિવર્ધનઃ ।
બ્રહ્મવિદ્બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણપ્રિયઃ ॥ ૭૧ ॥
મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ ।
મહાક્રતુર્મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિઃ ॥ ૭૨ ॥
સ્તવ્યઃ સ્તવપ્રિયઃ સ્તોત્રં સ્તુતિઃ સ્તોતા રણપ્રિયઃ ।
પૂર્ણઃ પૂરયિતા પુણ્યઃ પુણ્યકીર્તિરનામયઃ ॥ ૭૩ ॥
મનોજવસ્તીર્થકરો વસુરેતા વસુપ્રદઃ ।
વસુપ્રદો વાસુદેવો વસુર્વસુમના હવિઃ ॥ ૭૪ ॥
સદ્ગતિઃ સત્કૃતિઃ સત્તા સદ્ભૂતિઃ સત્પરાયણઃ ।
શૂરસેનો યદુશ્રેષ્ઠઃ સન્નિવાસઃ સુયામુનઃ ॥ ૭૫ ॥
ભૂતાવાસો વાસુદેવઃ સર્વાસુનિલયોઽનલઃ ।
દર્પહા દર્પદો દૃપ્તો દુર્ધરોઽથાપરાજિતઃ ॥ ૭૬ ॥
વિશ્વમૂર્તિર્મહામૂર્તિર્દીપ્તમૂર્તિરમૂર્તિમાન્ ।
અનેકમૂર્તિરવ્યક્તઃ શતમૂર્તિઃ શતાનનઃ ॥ ૭૭ ॥
એકો નૈકઃ સવઃ કઃ કિં યત્તત્પદમનુત્તમમ્ ।
લોકબન્ધુર્લોકનાથો માધવો ભક્તવત્સલઃ ॥ ૭૮ ॥
સુવર્ણવર્ણો હેમાંગો વરાંગશ્ચન્દનાંગદી ।
વીરહા વિષમઃ શૂન્યો ઘૃતાશીરચલશ્ચલઃ ॥ ૭૯ ॥
અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધૃત્ ।
સુમેધા મેધજો ધન્યઃ સત્યમેધા ધરાધરઃ ॥ ૮૦ ॥
તેજોઽવૃષો દ્યુતિધરઃ સર્વશસ્ત્રભૃતાં વરઃ ।
પ્રગ્રહો નિગ્રહો વ્યગ્રો નૈકશૃઙ્ગો ગદાગ્રજઃ ॥ ૮૧ ॥
ચતુર્મૂર્તિશ્ચતુર્બાહુશ્ચતુર્વ્યૂહશ્ચતુર્ગતિઃ ।
ચતુરાત્મા ચતુર્ભાવશ્ચતુર્વેદવિદેકપાત્ ॥ ૮૨ ॥
સમાવર્તોઽનિવૃત્તાત્મા દુર્જયો દુરતિક્રમઃ ।
દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહા ॥ ૮૩ ॥
શુભાઙ્ગો લોકસારઙ્ગઃ સુતન્તુસ્તન્તુવર્ધનઃ ।
ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમઃ ॥ ૮૪ ॥
ઉદ્ભવઃ સુન્દરઃ સુન્દો રત્નનાભઃ સુલોચનઃ ।
અર્કો વાજસનઃ શૃઙ્ગી જયન્તઃ સર્વવિજ્જયી ॥ ૮૫ ॥
સુવર્ણબિન્દુરક્ષોભ્યઃ સર્વવાગીશ્વરેશ્વરઃ ।
મહાહ્રદો મહાગર્તો મહાભૂતો મહાનિધિઃ ॥ ૮૬ ॥
કુમુદઃ કુન્દરઃ કુન્દઃ પર્જન્યઃ પાવનોઽનિલઃ ।
અમૃતાશોઽમૃતવપુઃ સર્વજ્ઞઃ સર્વતોમુખઃ ॥ ૮૭ ॥
સુલભઃ સુવ્રતઃ સિદ્ધઃ શત્રુજિચ્છત્રુતાપનઃ ।
ન્યગ્રોધોઽદુમ્બરોઽશ્વત્થશ્ચાણૂરાન્ધ્રનિષૂદનઃ ॥ ૮૮ ॥
સહસ્રાર્ચિઃ સપ્તજિહ્વઃ સપ્તૈધાઃ સપ્તવાહનઃ ।
અમૂર્તિરનઘોઽચિન્ત્યો ભયકૃદ્ભયનાશનઃ ॥ ૮૯ ॥
અણુર્બૃહત્કૃશઃ સ્થૂલો ગુણભૃન્નિર્ગુણો મહાન્ ।
અધૃતઃ સ્વધૃતઃ સ્વાસ્યઃ પ્રાગ્વંશો વંશવર્ધનઃ ॥ ૯૦ ॥
ભારભૃત્કથિતો યોગી યોગીશઃ સર્વકામદઃ ।
આશ્રમઃ શ્રમણઃ ક્ષામઃ સુપર્ણો વાયુવાહનઃ ॥ ૯૧ ॥
ધનુર્ધરો ધનુર્વેદો દણ્ડો દમયિતા દમઃ ।
અપરાજિતઃ સર્વસહો નિયન્તાઽનિયમોઽયમઃ ॥ ૯૨ ॥
સત્ત્વવાન્ સાત્ત્વિકઃ સત્યઃ સત્યધર્મપરાયણઃ ।
અભિપ્રાયઃ પ્રિયાર્હોઽર્હઃ પ્રિયકૃત્પ્રીતિવર્ધનઃ ॥ ૯૩ ॥
વિહાયસગતિર્જ્યોતિઃ સુરુચિર્હુતભુગ્વિભુઃ ।
રવિર્વિરોચનઃ સૂર્યઃ સવિતા રવિલોચનઃ ॥ ૯૪ ॥
અનન્તો હુતભુગ્ભોક્તા સુખદો નૈકજોઽગ્રજઃ ।
અનિર્વિણ્ણઃ સદામર્ષી લોકધિષ્ઠાનમદ્ભુતઃ ॥ ૯૫ ॥
સનાત્સનાતનતમઃ કપિલઃ કપિરવ્યયઃ ।
સ્વસ્તિદઃ સ્વસ્તિકૃત્સ્વસ્તિઃ સ્વસ્તિભુક્સ્વસ્તિદક્ષિણઃ ॥ ૯૬ ॥
અરૌદ્રઃ કુણ્ડલી ચક્રી વિક્રમ્યૂર્જિતશાસનઃ ।
શબ્દાતિગઃ શબ્દસહઃ શિશિરઃ શર્વરીકરઃ ॥ ૯૭ ॥
અક્રૂરઃ પેશલો દક્ષો દક્ષિણઃ ક્ષમિણાં વરઃ ।
વિદ્વત્તમો વીતભયઃ પુણ્યશ્રવણકીર્તનઃ ॥ ૯૮ ॥
ઉત્તારણો દુષ્કૃતિહા પુણ્યો દુઃસ્વપ્નનાશનઃ ।
વીરહા રક્ષણઃ સન્તો જીવનઃ પર્યવસ્થિતઃ ॥ ૯૯ ॥
અનન્તરૂપોઽનન્તશ્રીર્જિતમન્યુર્ભયાપહઃ ।
ચતુરશ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ ॥ ૧૦૦ ॥
અનાદિર્ભૂર્ભુવો લક્ષ્મીઃ સુવીરો રુચિરાંગદઃ ।
જનનો જનજન્માદિર્ભીમો ભીમપરાક્રમઃ ॥ ૧૦૧ ॥
આધારનિલયોઽધાતા પુષ્પહાસઃ પ્રજાગરઃ ।
ઊર્ધ્વગઃ સત્પથાચારઃ પ્રાણદઃ પ્રણવઃ પણઃ ॥ ૧૦૨ ॥
પ્રમાણં પ્રાણનિલયઃ પ્રાણભૃત્પ્રાણજીવનઃ ।
તત્ત્વં તત્ત્વવિદેકાત્મા જન્મમૃત્યુજરાતિગઃ ॥ ૧૦૩ ॥
ભૂર્ભુવઃ સ્વસ્તરુસ્તારઃ સવિતા પ્રપિતામહઃ ।
યજ્ઞો યજ્ઞપતિર્યજ્વા યજ્ઞાંગો યજ્ઞવાહનઃ ॥ ૧૦૪ ॥
યજ્ઞભૃદ્યજ્ઞકૃદ્યજ્ઞી યજ્ઞભુગ્યજ્ઞસાધનઃ ।
યજ્ઞાન્તકૃદ્યજ્ઞગુહ્યમન્નમન્નાદ એવ ચ ॥ ૧૦૫ ॥
આત્મયોનિઃ સ્વયંજાતો વૈખાનઃ સામગાયનઃ ।
દેવકીનન્દનઃ સ્રષ્ટા ક્ષિતીશઃ પાપનાશનઃ ॥ ૧૦૬ ॥
શંખભૃન્નન્દકી ચક્રી શાર્ઙ્ગધન્વા ગદાધરઃ ।
રથાંગપાણિરક્ષોભ્યઃ સર્વપ્રહરણાયુધઃ ॥ ૧૦૭ ॥
॥ શ્રી સર્વપ્રહરણાયુધ ઓં નમ ઇતિ ॥
વનમાલી ગદી શાર્ઙ્ગી શંખી ચક્રી ચ નન્દકી ।
શ્રીમાન્નારાયણો વિષ્ણુર્વાસુદેવોઽભિરક્ષતુ ॥ ૧૦૮ ॥
॥ શ્રી વાસુદેવોઽભિરક્ષતુ ઓં નમ ઇતિ ॥
॥ ઉત્તર પીઠિકા ॥
॥ ફલશ્રુતિઃ ॥
ઇતીદં કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મનઃ ।
નામ્નાં સહસ્રં દિવ્યાનામશેષેણ પ્રકીર્તિતમ્ ॥ ૧ ॥
ય ઇદં શૃણુયાન્નિત્યં યશ્ચાપિ પરિકીર્તયેત્ ।
નાશુભં પ્રાપ્નુયાત્કિંચિત્સોઽમુત્રેહ ચ માનવઃ ॥ ૨ ॥
વેદાન્તગો બ્રાહ્મણઃ સ્યાત્ક્ષત્રિયો વિજયી ભવેત્ ।
વૈશ્યો ધનસમૃદ્ધઃ સ્યાચ્છૂદ્રઃ સુખમવાપ્નુયાત્ ॥ ૩ ॥
ધર્માર્થી પ્રાપ્નુયાદ્ધર્મમર્થાર્થી ચાર્થમાપ્નુયાત્ ।
કામાનવાપ્નુયાત્કામી પ્રજાર્થી ચાપ્નુયાત્પ્રજામ્ ॥ ૪ ॥
ભક્તિમાન્યઃ સદોત્થાય શુચિસ્તદ્ગતમાનસઃ ।
સહસ્રં વાસુદેવસ્ય નામ્નામેતત્પ્રકીર્તયેત્ ॥ ૫ ॥
યશઃ પ્રાપ્નોતિ વિપુલં યાતિ પ્રાધાન્યમેવ ચ ।
અચલાં શ્રિયમાપ્નોતિ શ્રેયઃ પ્રાપ્નોત્યનુત્તમમ્ ॥ ૬ ॥
ન ભયં ક્વચિદાપ્નોતિ વીર્યં તેજશ્ચ વિન્દતિ ।
ભવત્યરોગો દ્યુતિમાન્બલરૂપગુણાન્વિતઃ ॥ ૭ ॥
રોગાર્તો મુચ્યતે રોગાદ્બદ્ધો મુચ્યેત બન્ધનાત્ ।
ભયાન્મુચ્યેત ભીતસ્તુ મુચ્યેતાપન્ન આપદઃ ॥ ૮ ॥
દુર્ગાણ્યતિતરત્યાશુ પુરુષઃ પુરુષોત્તમમ્ ।
સ્તુવન્નામસહસ્રેણ નિત્યં ભક્તિસમન્વિતઃ ॥ ૯ ॥
વાસુદેવાશ્રયો મર્ત્યો વાસુદેવપરાયણઃ ।
સર્વપાપવિશુદ્ધાત્મા યાતિ બ્રહ્મ સનાતનમ્ ॥ ૧૦ ॥
ન વાસુદેવભક્તાનામશુભં વિદ્યતે ક્વચિત્ ।
જન્મમૃત્યુજરાવ્યાધિભયં નૈવોપજાયતે ॥ ૧૧ ॥
ઇમં સ્તવમધીયાનઃ શ્રદ્ધાભક્તિસમન્વિતઃ ।
યુજ્યેતાત્મસુખક્ષાન્તિશ્રીધૃતિસ્મૃતિકીર્તિભિઃ ॥ ૧૨ ॥
ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો નાશુભામતિઃ ।
ભવન્તિ કૃતપુણ્યાનાં ભક્તાનાં પુરુષોત્તમે ॥ ૧૩ ॥
દ્યૌઃ સચન્દ્રાર્કનક્ષત્રા ખં દિશો ભૂર્મહોદધિઃ ।
વાસુદેવસ્ય વીર્યેણ વિધૃતાનિ મહાત્મનઃ ॥ ૧૪ ॥
સસુરાસુરગન્ધર્વં સયક્ષોરગરાક્ષસમ્ ।
જગદ્વશે વર્તતેદં કૃષ્ણસ્ય સચરાચરમ્ ॥ ૧૫ ॥
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિઃ સત્ત્વં તેજો બલં ધૃતિઃ ।
વાસુદેવાત્મકાન્યાહુઃ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞ એવ ચ ॥ ૧૬ ॥
સર્વાગમાનામાચારઃ પ્રથમં પરિકલ્પતે ।
આચારપ્રભવો ધર્મો ધર્મસ્ય પ્રભુરચ્યુતઃ ॥ ૧૭ ॥
ઋષયઃ પિતરો દેવા મહાભૂતાનિ ધાતવઃ ।
જઙ્ગમાજઙ્ગમં ચેદં જગન્નારાયણોદ્ભવમ્ ॥ ૧૮ ॥
યોગો જ્ઞાનં તથા સાંખ્યં વિદ્યાઃ શિલ્પાદિકર્મ ચ ।
વેદાઃ શાસ્ત્રાણિ વિજ્ઞાનમેતત્સર્વં જનાર્દનાત્ ॥ ૧૯ ॥
એકો વિષ્ણુર્મહદ્ભૂતં પૃથગ્ભૂતાન્યનેકશઃ ।
ત્રીંલોકાન્વ્યાપ્ય ભૂતાત્મા ભુઙ્ક્તે વિશ્વભુગવ્યયઃ ॥ ૨૦ ॥
ઇમં સ્તવં ભગવતો વિષ્ણોર્વ્યાસેન કીર્તિતમ્ ।
પઠેદ્ય ઇચ્છેત્પુરુષઃ શ્રેયઃ પ્રાપ્તું સુખાનિ ચ ॥ ૨૧ ॥
વિશ્વેશ્વરમજં દેવં જગતઃ પ્રભુમવ્યયમ્ ।
ભજન્તિ યે પુષ્કરાક્ષં ન તે યાન્તિ પરાભવમ્ ॥ ૨૨ ॥
॥ ન તે યાન્તિ પરાભવં ઓં નમ ઇતિ ॥
॥ અર્જુન ઉવાચ ॥
પદ્મપત્રવિશાલાક્ષ પદ્મનાભ સુરોત્તમ ।
ભક્તાનામનુરક્તાનાં ત્રાતા ભવ જનાર્દન ॥ ૨૩ ॥
॥ શ્રીભગવાનુવાચ ॥
યો માં નામસહસ્રેણ સ્તોતુમિચ્છતિ પાણ્ડવ ।
સોઽહમેકેન શ્લોકેન સ્તુત એવ ન સંશયઃ ॥ ૨૪ ॥
॥ સ્તુત એવ ન સંશય ઓં નમ ઇતિ ॥
॥ વ્યાસ ઉવાચ ॥
વાસનાદ્વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયમ્ ।
સર્વભૂતનિવાસોઽસિ વાસુદેવ નમોઽસ્તુ તે ॥ ૨૫ ॥
॥ શ્રીવાસુદેવ નમોઽસ્તુત ઓં નમ ઇતિ ॥
॥ પાર્વત્યુવાચ ॥
કેનોપાયેન લઘુના વિષ્ણોર્નામસહસ્રકમ્ ।
પઠ્યતે પણ્ડિતૈર્નિત્યં શ્રોતુમિચ્છામ્યહં પ્રભો ॥ ૨૬ ॥
॥ ઈશ્વર ઉવાચ ॥
શ્રીરામ રામ રામેતિ રમે રામે મનોરમે ।
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને ॥ ૨૭ ॥
॥ શ્રીરામનામ વરાનન ઓં નમ ઇતિ ॥
॥ બ્રહ્મોવાચ ॥
નમોઽસ્ત્વનન્તાય સહસ્રમૂર્તયે
સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે ।
સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે
સહસ્રકોટીયુગધારિણે નમઃ ॥ ૨૮ ॥
॥ શ્રી સહસ્રકોટીયુગધારિણે નમ ઓં નમ ઇતિ ॥
॥ સંજય ઉવાચ ॥
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥ ૨૯ ॥
॥ શ્રીભગવાનુવાચ ॥
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥ ૩૦ ॥
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૩૧ ॥
આર્તાઃ વિષણ્ણાઃ શિથિલાશ્ચ ભીતાઃ
ઘોરેષુ ચ વ્યાધિષુ વર્તમાનાઃ ।
સંકીર્ત્ય નારાયણશબ્દમાત્રં
વિમુક્તદુઃખાઃ સુખિનો ભવન્તિ ॥ ૩૨ ॥
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા
બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેઃ સ્વભાવાત્ ।
કરોમિ યદ્યત્સકલં પરસ્મૈ
નારાયણાયેતિ સમર્પયામિ ॥ ૩૩ ॥
યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીનં તુ યદ્ભવેત્ ।
તત્સર્વં ક્ષમ્યતાં દેવ નારાયણ નમોઽસ્તુ તે ॥ ૩૪ ॥
વિસર્ગબિન્દુમાત્રાણિ પદપાદાક્ષરાણિ ચ ।
ન્યૂનાનિ ચાતિરિક્તાનિ ક્ષમસ્વ પુરુષોત્તમ ॥ ૩૫ ॥
॥ ઇતિ શ્રીમહાભારતે શતસાહસ્રિકાયાં સંહિતાયાં વૈયાસિક્યામનુશાસનપર્વાન્તર્ગત આનુશાસનિકપર્વણિ
મોક્ષધર્મે ભીષ્મયુધિષ્ઠિરસંવાદે શ્રીવિષ્ણોર્દિવ્યસહસ્રનામસ્તોત્રં નામૈકોનપઞ્ચશતાધિકશતતમોઽધ્યાયઃ ॥
॥ શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રં સમ્પૂર્ણમ્ ॥
ઓં તત્સત્ સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥
