મહા લક્ષ્મ્યષ્ટકમ્

Goddess Mahalakshmi seated on a lotus flower in a temple pond with gold coins and Gujarati text reading Maha Lakshmi Ashtakam

ઇંદ્ર ઉવાચ –

નમસ્તેઽસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે ।
શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૧ ॥

નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરિ ।
સર્વપાપહરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૨ ॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયંકરિ ।
સર્વદુઃખ હરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૩ ॥

સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવિ ભુક્તિ મુક્તિ પ્રદાયિનિ ।
મંત્ર મૂર્તે સદા દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૪ ॥

આદ્યંત રહિતે દેવિ આદિશક્તિ મહેશ્વરિ ।
યોગજ્ઞે યોગ સંભૂતે મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૫ ॥

સ્થૂલ સૂક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે ।
મહા પાપ હરે દેવિ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૬ ॥

પદ્માસન સ્થિતે દેવિ પરબ્રહ્મ સ્વરૂપિણિ ।
પરમેશિ જગન્માતઃ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૭ ॥

શ્વેતાંબરધરે દેવિ નાનાલંકાર ભૂષિતે ।
જગસ્થિતે જગન્માતઃ મહાલક્ષ્મિ નમોઽસ્તુ તે ॥ ૮ ॥

મહાલક્ષ્મષ્ટકં સ્તોત્રં યઃ પઠેદ્ ભક્તિમાન્ નરઃ ।
સર્વ સિદ્ધિ મવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ્ ।
દ્વિકાલં યઃ પઠેન્નિત્યં ધન ધાન્ય સમન્વિતઃ ॥

ત્રિકાલં યઃ પઠેન્નિત્યં મહાશત્રુ વિનાશનમ્ ।
મહાલક્ષ્મી ર્ભવેન્-નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥

ઇતિ શ્રી ઇંદ્રકૃતં મહાલક્ષ્મ્યષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્

નોંધ: આ મહા લક્ષ્મ્યષ્ટકમ્ પેજ પર અમે શક્ય તેટલી સચોટતા રાખવાનો પ્રયાસ કર્યો છે, છતાં અમે પણ મનુષ્ય છીએ. જો આ પાઠમાં કોઈ ભૂલ કે ચૂક જણાય, તો કૃપા કરીને અમને જાણ કરો — અમે તરત સુધારો કરીશું.
📧 info@nityapath.in  |  📞 9820254072

📍 ભૂલ રિપોર્ટ કરો / Report a Mistake: અહીં ક્લિક કરો / click here
💡 નવું સૂચન આપો / Suggest New Content: અહીં ક્લિક કરો / click here
💬 સંપર્ક અને ફીડબેક / Contact & Feedback: અહીં ક્લિક કરો / click here

Related Articles

નિત્ય પાઠ એપ Nitya Path - તમારી ભક્તિ, તમારી સાથે
નિત્ય પાઠને હોમ સ્ક્રીન પર ઉમેરો
ચાલીસા, આરતી અને સ્તોત્રનો નિયમિત પાઠ હવે એક જ જગ્યાએ. સરળતાથી ખોલો અને દરરોજ ભક્તિ સાથે જોડાયેલા રહો.
📱 iPhone પર Nitya Path ઉમેરવાની રીત
  1. બ્રાઉઝરના Share બટન અથવા મેનુ પર ક્લિક કરો.
  2. Add to Home Screen પસંદ કરો.
  3. Add બટન દબાવો.
  4. હવે Nitya Path તમારા Home Screen પર દેખાશે.